21 મે 2024: સિંહ રાશિના જાતકોને સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય

  • મેષ:

    પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. પેટની તકલીફ રહી શકે

  • વૃષભ :

    આનંદ તેમજ ઉત્સાહ ભર્યો ‌દિવસ રહેશે. આવકનું પ્રમાણ વધશે. અચાનક ધન લાભના યોગ છે.

  • મિથુન:

    રિયલ એસ્ટેટ અથવા અગાઉના રોકાણોમાં નોંધપાત્ર વળતર મળશે, ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળવું

  • કર્ક:

    આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય.

  • સિંહ:

    સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય છે

  • કન્યા:

    મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય

  • તુલા:

    આજનો દિવસ સારો છે. વ્યાપારમાં ભાગીદારીથી લાભ મળી શકે.

  • વૃશ્ચિક:

    નાના ભાઈ- બહેનની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી ખુબ જ જરૂરી

  • ધનુ:

    ખાંસી, શરદી જેવી નાની-મોટી મોસમી સમસ્યાઓ થઈ શકે, પૂરી ઊર્જા સાથે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો

  • મકર:

    આજનો દિવસ તમારા સપના અને મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવાનો, બિઝનેસ વર્કિંગ સિસ્ટમમાં ફેરફાર અનિવાર્ય

  • કુંભ:

    સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે.

  • મીન:

    આધ્યાત્મિક અથવા ધાર્મિક સ્થાન પર સમય વિતશે, બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહો

Back to top button