21 એપ્રિલ 2024: મિથુન રાશિના જાતકોને વકીલોને જુના કેસમાં વિજય પ્રાપ્ત થઇ શકે
-
મેષ:
સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સભાન રહેશો. કોઈ નાણાકીય ગેરેંટી ન લો નહીં તો નુકસાન થઈ શકે.
-
વૃષભ :
આજે નવા મિત્રો બની શકે. શેરબજારમાં રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થઇ શકે
-
મિથુન:
આજે જીવનસાથી સાથે બહાર જી શકો. વકીલોને જુના કેસમાં વિજય પ્રાપ્ત થઇ શકે.
-
કર્ક:
તમારે કોઈ અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે. બાળકો અભ્યાસને બદલે અન્ય પ્રવૃત્તિઓમાં વધુ સમય પસાર કરશે.
-
સિંહ:
શૈક્ષણિક કાર્યમાં વિઘ્ન આવશે. આજે માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું
-
કન્યા:
નવા કાર્યોમાં ભાગ્ય તમને સાથ આપશે. વિદ્યાર્થીઓ કોઈપણ નવા અભ્યાસક્રમમાં જોડાઈ શકે.
-
તુલા:
આજનો દિવસ મધ્યમ રહેશે. જીવનસાથી સાથે બહાર જવાનો પ્લાન બનાવી શકો
-
વૃશ્ચિક:
કરેલી બચતને વેપારમાં રોકાણ કરી શકો. રોજિંદા કાર્યોમાંથી થોડો સમય તમારા માટે કાઢો.
-
ધનુ:
તમે મિત્રો સાથે ભાગીદારીમાં વેપાર શરૂ કરી શકો. શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થઇ શકે
-
મકર:
પારિવારિક જીવન સુખી રહેશે. આજે અટકેલા પૈસા પાછા મળી શકે
-
કુંભ:
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો
-
મીન:
તમારો દિવસ સારો પસાર થવાનો છે. પૈસા સંબંધિત કોઈપણ સમસ્યાનો ઉકેલ આવી શકે