20 મે 2024: મેષ રાશિના જાતકોને નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય

  • મેષ:

    નાના ભાઈ- બહેનોની ચિંતા રહે.કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય

  • વૃષભ :

    આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ થઇ શકે.

  • મિથુન:

    આવક અંગે સામાન્ય ‌‌‌‌દિવસ છે.કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય

  • કર્ક:

    વેપારની દૃષ્ટિએ ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. ઘણી શુભ તકો ઉભી થશે

  • સિંહ:

    આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ વર્તાય. તબિયતનું ધ્યાન રાખવું

  • કન્યા:

    આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.આવકમાં ઘટાડો થતો જણાય.

  • તુલા:

    વિદ્યાર્થીઓના એકંદર પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો થશે. તમારા સંબંધોમાં પ્રેમ અને લાગણીનો અનુભવ થશે

  • વૃશ્ચિક:

    આર્થિક પાસુ મજબુત બનતું જણાય. શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થઇ શકે

  • ધનુ:

    સામાજિક ક્ષેત્રોથી લાભ પ્રાપ્તિનો યોગ. આજે કામને લઈને બહાર જવાનું થઇ શકે

  • મકર:

    આવકમાં વધારો થતો જણાય છે. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્નતા અનુભવાય

  • કુંભ:

    જીવનમાં અસંતોષ જણાય પણ માન‌સિક ‌સ્થિરતા જળવાઇ રહે.નોકરી,ધંધામાં શાં‌તિ રાખવી

  • મીન:

    કાર્યક્ષેત્રમાં તમને લક્ષ્ય પ્રાપ્ત થશે,, વેપારમાં થોડી અડચણો આવશે

Back to top button