20 જૂન 2024: તુલા રાશિના જાતકોને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે

 • મેષ:

  સરળ નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દ્રષ્ટિએ ફાયદો થતો જણાય

 • વૃષભ :

  ધનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી આવી શકે છે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી

 • મિથુન:

  વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે

 • કર્ક:

  અટકેલા નાણાં પ્રાપ્ત થશે. સામાજિક અને ધાર્મિક કાર્યોમાં થોડો સમય વીતશે

 • સિંહ:

  વ્યાપાર સારો ચાલશે. સાહસનો લાભ મળશે. સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે

 • કન્યા:

  યુવાનોએ પોતાની કારકિર્દી પર વધુ ધ્યાન આપવું, પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે

 • તુલા:

  સંતાન તરફથી સારા સમાચાર મળી શકે.નફાકારક રોકાણો કરી શકાય

 • વૃશ્ચિક:

  કર્મક્ષેત્રમાં ભાગ્યવર્ધક પરિણામ પ્રાપ્ત થશે. જ્ઞાન શોધના કાર્યોમાં મન લાગશે

 • ધનુ:

  પ્રેમીજનોના જીવનમાં આવવાથી એક નવો સકારાત્‍મક વળાંક અનુભવાશે , લગ્‍નના બંધનમાં બંધાવ એવી ૫ણ શક્યતા

 • મકર:

  કોઈ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય તો ધીરજ ન ગુમાવો, પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે

 • કુંભ:

  ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન, વેપારમાં લાભદાયક સ્થિતિ સર્જાઈ શકે

 • મીન:

  આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે

Back to top button