18 ઓક્ટોબર 2023: કુંભ રાશિના જાતકોને આવકમાં ઘટાડો થતો જણાય, જાણો તમારું આજનું રાશિફળ
-
મેષ:
આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે
-
વૃષભ :
આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા રહશે. પરિવારના સભ્યો સાથે આનંદ.
-
મિથુન:
પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય
-
કર્ક:
આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું.
-
સિંહ:
નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.
-
કન્યા:
પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય.
-
તુલા:
રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય.
-
વૃશ્ચિક:
ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.
-
ધનુ:
નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય.જુના રોકાણોથી લાભ મળતો જણાય.
-
મકર:
આજે પણ આર્થિક ઉપાર્જન વધતં જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે.
-
કુંભ:
આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા.
-
મીન:
આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે.