18 માર્ચ 2024: કર્ક રાશિના જાતકોને કાર્યસ્થળ પર સહકર્મી સાથે વાદ- વિવાદ થઇ શકે

  • મેષ:

    આજનો દિવસ મધ્યમ રહેશે. ઓનલાઈન શોપિંગમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે

  • વૃષભ :

    ખોટી આદતો અને ખોટી વૃત્તિઓ ધરાવતા લોકોથી અંતર રાખવાથી લાભ. યુવાનોએ પોતાની કારકિર્દી અંગે ગંભીરતા દાખવવી જરૂરી

  • મિથુન:

    આજે કામને લઈને સમય વ્યસ્તતાથી ભરેલો રહેશે. ધીરજ અને સંયમથી કામ લેવું

  • કર્ક:

    આજે તબિયતનું ધ્યાન રાખવું જરૂરી. કાર્યસ્થળ પર સહકર્મી સાથે વાદ- વિવાદ થઇ શકે

  • સિંહ:

    આજનો દિવસ સારો છે. પરિવાર સાથે મુસાફરી અને મોજ-મસ્તીમાં સમય પસાર થશે

  • કન્યા:

    પરસ્પર સંવાદિતાના અભાવને કારણે સંબંધોમાં થોડો તણાવ આવી શકે. પરિવારમાં કોઈ ખાસ કામને લઈને પરસ્પર ચર્ચા થશે

  • તુલા:

    આજે તમારો કોઈ વિશ્વાસુ જ તમને દગો આપી શકે. માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું

  • વૃશ્ચિક:

    નજીકના સંબંધીથી શુભ સમાચાર મળી શકે. શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થઇ શકે

  • ધનુ:

    આજનો દિવસ સારો છે. તમારા જીવનસાથીનો આત્મવિશ્વાસ અને સહયોગ તમારું મનોબળ જાળવી રાખશે

  • મકર:

    આજે કામને લઈને બહાર જઈ શકો. મિત્ર કે પાડોશી સાથે વિવાદ વધી શકે છે

  • કુંભ:

    નાણા સંબંધિત વ્યવસાયમાં વિશેષ કાળજી લેવાની જરૂર છે. ઘરના વડીલો તરફથી કિંમતી ભેટ પ્રાપ્ત થશે

  • મીન:

    ધંધામાં તમારી વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ યોગ્ય પરિણામ આપશે. અહંકાર અને વધુ પડતો આત્મવિશ્વાસ પણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે

Back to top button