16 માર્ચ 2024: મેષ રાશિના જાતકોને ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય શકે

  • મેષ:

    ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય શકે. પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય

  • વૃષભ :

    કામમાં સાથી મિત્રોનો સહયોગ મળશે. નોકરી-ધંધા માટે નવી તકો ઉભી થશે

  • મિથુન:

    નોકરી-ધંધામાં સારી પ્રગતિ થતીં જણાય. કુટુંબ પરિવારમાં સુમેળ જણાય

  • કર્ક:

    મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળે. નોકરી-ધંધામાં ઉજ્જવળ તકો ઉભી થાય

  • સિંહ:

    કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે

  • કન્યા:

    આજે જમીન-મકાનના પ્રશ્નોનો હલ નિકળી શકે. લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું

  • તુલા:

    આજનો દિવસ મધ્યમ રહેશે. જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે

  • વૃશ્ચિક:

    માન-સન્માન અને આબરૂમાં વધારો થાય. કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેવું

  • ધનુ:

    આજે તબિયતનું ધ્યાન રાખવું . કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે

  • મકર:

    સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે. સંપત્તિને લગતા પ્રશ્નોનોનો ઉકેલ આવશે

  • કુંભ:

    નાના-મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી. મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે

  • મીન:

    નોકરી-ધંધામાં પ્રગતિના યોગો જણાય. કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરવો

Back to top button