16 જૂન 2024: મેષ રાશિના જાતકોને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ બની રહેશે
-
મેષ:
ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ બની રહેશે,આજે વાહન ખરીદી માટે ઉતમ દિવસ છે.
-
વૃષભ :
આજે ખોટા વિચારોથી દૂર રહેવું. શરદી-કફના રોગોથી સાવચેતી રાખવી
-
મિથુન:
વ્યાપાર સારો ચાલશે. સાહસનો લાભ મળશે. સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે
-
કર્ક:
કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે
-
સિંહ:
દિવસની શરૂઆત મોજ શોખથી થાય. ભાગ્ય સાથ આપતું જણાય છે
-
કન્યા:
સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે.આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થઇ શકે
-
તુલા:
વિવાદિત આર્થિક કાર્ય વગેરે માટે યાત્રા થશે. આજના દિવસે આર્થિક મુશ્કેલી પડી શકે છે
-
વૃશ્ચિક:
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. આવકમાં વધારો થતો જણાય છે
-
ધનુ:
કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ.આજે મિત્રો સાથે સમય પસાર થઇ શકે
-
મકર:
ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે
-
કુંભ:
પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય.
-
મીન:
અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ