15 માર્ચ 2024: સિંહ રાશિના જાતકોને મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો

  • મેષ:

    માનસિક શાંતિ રહેશે.પરંતુ તેમ છતાં બિનજરૂરી ગુસ્સો ટાળો. શૈક્ષણિક કાર્યમાં સુધારો થશે

  • વૃષભ :

    બિનઆયોજિત ખર્ચ થઇ શકે. તમને મિત્રોનો સહયોગ મળશે. પ્રગતિની સંભાવનાઓ રહેલી છે

  • મિથુન:

    બિનજરૂરી વિવાદો ટાળો.તમે કેટલાક જૂના મિત્રોને મળી શકો છો. ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો કાર્યક્રમ બની શકે

  • કર્ક:

    પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. પારિવારિક જીવન સુખી રહેશે. કોઈપણ અટકેલા નાણાં પાછા મળી શકે

  • સિંહ:

    વાતચીતમાં સંતુલિત રહો. મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો. આત્મવિશ્વાસ ઘટશે

  • કન્યા:

    વ્યાપારનો વિસ્તાર થશે. લાભની તકો મળી રહેશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે

  • તુલા:

    આવકમાં વધારો પણ થશે સાથે-સાથે ખર્ચ પણ વધશે. શૈક્ષણિક કાર્યમાં રુચિ વધી શકે

  • વૃશ્ચિક:

    આજનો દિવસ સારો છે. શૈક્ષણિક કાર્યમાં વિઘ્ન આવશે. માતા તરફથી ધન પ્રાપ્ત થશે

  • ધનુ:

    પરિવારનો સહયોગ મળશે. કામની સ્થિતિમાં સુધારો થશે. જીવનસાથીને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે

  • મકર:

    સંગીતમાં રસ વધી શકે છે. સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. નોકરીમાં ઉન્નતિની તકો મળી શકે

  • કુંભ:

    મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. વાતચીતમાં ધીરજ રાખો

  • મીન:

    આજે જીવનસાથી સાથે બહાર જઈ શકો. કોઈ મિત્રનુ આગમન થઈ શકે. આવકનો નવો સ્ત્રોત ઉભો થાય

Back to top button