14 ફેબ્રુઆરી 2024: મકર રાશિના જાતકોને નવા નાણાંકીય રોકાણો ટાળવા
-
મેષ:
પરિવારમાં લાગણીશીલતા તેમજ સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય.
-
વૃષભ :
માનસિક ઉગ્રતા રહી શકે. બપોર પછી સુધારો થતો જણાય.
-
મિથુન:
સંતાન તરફથી સારા સમાચાર મળી શકે. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય રહેશે
-
કર્ક:
પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય.
-
સિંહ:
માનસિક ચિંતા વધી શકે. આકસ્મિક ખર્ચની સંભાવના જણાય છે.
-
કન્યા:
સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય
-
તુલા:
આજે કામને લઈને બહાર જઈ શકો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
-
વૃશ્ચિક:
પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે.
-
ધનુ:
નાણાંનો વ્યવહાર સાચવીને કરવો.સાંજે પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.
-
મકર:
નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું
-
કુંભ:
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી
-
મીન:
દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. આજે શેરબજાર માં રોકાણ કરવાથી ફાયદો થઇ શકે.