13 મે 2024: તુલા રાશિના જાતકોને પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ બની રહે
-
મેષ:
નવા કાર્યોમાં ભાગ્ય તમને સાથ આપશે. વિદ્યાર્થીઓ કોઈપણ નવા અભ્યાસક્રમમાં જોડાઈ શકે.
-
વૃષભ :
કરેલી બચતને વેપારમાં રોકાણ કરી શકો. રોજિંદા કાર્યોમાંથી થોડો સમય તમારા માટે કાઢો.
-
મિથુન:
કરેલી બચતને વેપારમાં રોકાણ કરી શકો. રોજિંદા કાર્યોમાંથી થોડો સમય તમારા માટે કાઢો.
-
કર્ક:
તમારો દિવસ સારો પસાર થવાનો છે. પૈસા સંબંધિત કોઈપણ સમસ્યાનો ઉકેલ આવી શકે.
-
સિંહ:
તમારા જીવનમાં એક નવો વળાંક આવી શકે. કામના કારણે તમે પરિવારને પૂરો સમય નહીં આપી શકો
-
કન્યા:
પરિવારના સભ્યો સાથે ફરવા જવાની યોજના બનાવી શકો. કોઈપણ કાર્ય પૂર્ણ કરવામાં ભાગ્યનો પૂરો સાથ મળશે.
-
તુલા:
પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ બની રહે. હૃદયમાં અકારણ અજંપો રહે.
-
વૃશ્ચિક:
પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ બની રહે. હૃદયમાં અકારણ અજંપો રહે.
-
ધનુ:
અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી રાખવી.
-
મકર:
અણગમતા પ્રસંગો બની શકે. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ.
-
કુંભ:
પેટના રોગોથી સાચવવું.આજે આવક જળવાય રહેશે.
-
મીન:
પેટના રોગોથી સાચવવું.આજે આવક જળવાય રહેશે.