12 ફેબ્રુઆરી 2024: કુંભ રાશિના જાતકોને શેરબજારમાં કરેલા રોકાણથી લાભ મળતો’જણાય
-
મેષ:
આજનો દિવસ સારો છે. કાર્યમાં સફળતા મળતી જણાય છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે.
-
વૃષભ :
નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય.
-
મિથુન:
વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન થતું જણાય છે
-
કર્ક:
આજે બાકી રહેલા અધૂરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.
-
સિંહ:
વાણીવિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય..
-
કન્યા:
આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય છે
-
તુલા:
કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ જણાય છે.
-
વૃશ્ચિક:
દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય રહેશે .સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે.
-
ધનુ:
આજે નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જળવાઈ રહેશે.
-
મકર:
ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જળવાય રહેશે. સંતાનની ચિંતા રહેતી જણાય
-
કુંભ:
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. આજે શેરબજારમાં કરેલા રોકાણથી લાભ મળતો' જણાય છે
-
મીન:
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે.