11 જૂન 2024: કુંભ રાશિના જાતકોને ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં ચાલી રહેલા વિવાદો ઉકેલાશે

 • મેષ:

  સમસ્યાઓ પર ખર્ચ વગેરેનો યોગ. આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે

 • વૃષભ :

  પરિશ્રમને કારણે ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરશો. સિનિયર અધિકારીઓ પાસેથી પ્રોત્‍સાહન અને પ્રેરણા મળશે

 • મિથુન:

  આજનો દિવસ સંતોષકારક અને શાંતિનો દિવસ છે.રાજકીય ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયત્નોને સફળતા મળશે

 • કર્ક:

  લેવડ-દેવડની બાબતમાં આજે સાવચેત રહેવું. પારિવારિક કાર્યોમાં ભાગમભાગ રહેશે

 • સિંહ:

  વિશિષ્ટ ખાનપાનનાં વ્યક્તિત્વમાં વિચલનથી બચવું. કુટુંબના સભ્યો તરફ ખાસ ધ્યાન આપવું

 • કન્યા:

  આજે તમારી આસપાસ સુખદ વાતાવરણ રહેશે. આજનો દિવસ તબિયતનું ધ્યાન રાખવું.

 • તુલા:

  કારકિર્દીમાં જ નહીં પરંતુ અંગત જીવનમાં પણ સંઘર્ષ કરવો પડી શકે. સારા પદ પર પહોંચ્યા પછી પણ અનેક પડકારોનો સામનો કરવો પડી શકે

 • વૃશ્ચિક:

  ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જરૂરી. જીવનસાથી સાથે તનાવ ન રાખવો

 • ધનુ:

  કુટુંબના સહયોગથી દિવસ ઉત્સાહપૂર્વક પસાર થશે. તમારા પ્રયાસોની લોકો પ્રશંસા કરશે

 • મકર:

  સંતાન તરફથી સારા સમાચાર મળી શકે. નફાકારક રોકાણો કરી શકાય.

 • કુંભ:

  ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં ચાલી રહેલા વિવાદો ઉકેલાશે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો

 • મીન:

  અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ

Back to top button