10 મે 2024: મિથુન રાશિના જાતકોને નાણાંકીય બાબતો માટે દિવસ ખૂબ જ સારો દિવસ
-
મેષ:
આજનો દિવસ સારો રહેશે. મિત્રો સાથે સમય પસાર થઇ શકે
-
વૃષભ :
તમારા સામાજિક સંપર્કો મધુર રહેશે. તમને નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મળી રહેશે.
-
મિથુન:
આજનો દિવસ મધ્યમ રહેશે. નાણાંકીય બાબતો માટે દિવસ ખૂબ જ સારો દિવસ છે.
-
કર્ક:
કોઇ પણ પ્રકારનું દેવુ લેવાથી બચવું. વેપારમાં ફાયદો આપતી નવી યોજનાઓ બનશે.
-
સિંહ:
આજનો દિવસ સારો છે. તમારી સહનશક્તિમાં ઘટાડો ન આવવા દેશો.
-
કન્યા:
રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તમારા વ્યવસાયને નવી દિશા પ્રદાન કરશે.
-
તુલા:
શારીરિક અને માનસિક થાક રહી શકે. ઘરેલુ કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવાની કોશિશ કરવી.
-
વૃશ્ચિક:
આજે ધર્મ સંબંધી મંગળ કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ જણાય છે
-
ધનુ:
કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ જણાય છે
-
મકર:
વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે
-
કુંભ:
આજે જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે
-
મીન:
આજનો દિવસ મધ્યમ રહેશે. ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો