09 જૂન 2024: કન્યા રાશિના જાતકોને પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે

  • મેષ:

    આજના દિવસે ધંધામાં સફળતા મળતી જણાય. બાળક તરફથી સંતોષકારક સમાચાર પ્રાપ્ત થશે.

  • વૃષભ :

    કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થવાથી આનંદ વર્તાય. આજે કામને લઈને બહાર જવાનું થઇ શકે.

  • મિથુન:

    ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.ધન સંચય કરવા માટે વ્યાપારિક યોજનાઓ બનશે.

  • કર્ક:

    પ્રોપર્ટીમાં રોકાણ કે વાહન ખરીદવા માટે અનુકૂળ સમય. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં વિશેષ સિદ્ધિઓ મળશે

  • સિંહ:

    પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી છે. આવક અંગે પણ અસંતોષ રહી શકે.

  • કન્યા:

    પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે. શેરબજારમાં રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થઇ શકે

  • તુલા:

    આજે તમે કેટલાક આંતરિક વિકારથી પીડાઈ શકો છો.આજે તમને આવકના નવા સ્ત્રોત પણ મળી શકે

  • વૃશ્ચિક:

    આજનો દિવસ મધ્યમ રહેશે. જીત અને સફળતાનો આનંદ અનુભવી શકશો.

  • ધનુ:

    આજે તમારા સ્વાસ્થ્ય અને સુખમાં અડચણ આવી શકે. પારિવારિક જીવન માટે દિવસ અનુકૂળ રહેશે

  • મકર:

    આ રાશિનાં જાતકો માટે વેપાર ક્ષેત્રે પ્રગતિ થશે.પિતૃસુખમાં વૃધ્ધિ થાય

  • કુંભ:

    વિશિષ્ટ ખાનપાનનાં વ્યક્તિત્વમાં વિચલનથી બચવું. આરોગ્ય જળવાય રહશે.

  • મીન:

    તમે તમારી કાર્યક્ષમતાથી અન્યને પ્રભાવિત કરશો.ધંધામાં લાભની સ્થિતિ રહેશે

Back to top button