08 માર્ચ 2024: મેષ રાશિના જાતકોને વર્તમાન સમયમાં આ૫ને નાણાકીય લાભ થઇ શકે
-
મેષ:
આજે આધ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આ૫ને નાણાકીય લાભ થઇ શકે
-
વૃષભ :
આજે પરિવાર સાથે સમય પસાર થઇ શકે. વાહન સાચવીને ચલાવવું
-
મિથુન:
આજે કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. ભવિષ્યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે.
-
કર્ક:
આજનો દિવસ મધ્યમ રહેશે. અટકી ૫ડેલાં કાર્યો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય.
-
સિંહ:
કામને લઈને બહાર જવાનું થઇ શકે. આજે કોઇ સાથે વાદ-વિવાદમાં ન ૫ડવું.
-
કન્યા:
બાળકો તરફથી સારા સમાચાર મળી શકે.શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થઇ શકે
-
તુલા:
જીવનસાથી સાથે બહાર જઈ શકો. માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું
-
વૃશ્ચિક:
કેટલાક લોકો આપનાં આનંદમાં વિઘ્નો ઊભા કરી શકે. આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્લાસમય રહે.
-
ધનુ:
પ્રિયપાત્ર સાથેની મુલાકાત સંભવ થઇ શકે. મિત્રો સ્વજનો સાથે બહાર હરવા-ફરવાથી આ૫ ખૂબ જ આનંદમાં હશો.
-
મકર:
નવીં નોકરીની તકો ઉભી થઇ શકે.ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે
-
કુંભ:
આજે વેપારીઓને ધંધામાં લાભ થઇ શકે. નોકરીમાં શાંતિથી દિવસ પસાર કરી દેવો
-
મીન:
આજનો દિવસ સારો છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે.