05 માર્ચ 2024: વૃષભ રાશિના જાતકોને ધંધાને લઈને ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહથી તમને લાભ થઇ શકે
-
મેષ:
તમારા વ્યવસાયમાં નવા પ્રયોગો કરવાથી લાભ થશે. સંબંધીઓ અને મિત્રો સાથેના સંબંધો મજબૂત બની શકે
-
વૃષભ :
વાહનને નુકસાન થવાથી મોટો ખર્ચ થશે. ધંધાને લઈને ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહથી તમને લાભ થઇ શકે.
-
મિથુન:
પરિવાર સાથે કેટલાક મનોરંજક કાર્યક્રમ થઇ શકે. અંગત કામના વ્યસ્તતાને કારણે તમારા સંબંધીઓ અને મિત્રોની અવગણના ન કરો
-
કર્ક:
લાંબા સમયથી બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે. પૈસાની લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે.
-
સિંહ:
ઘરનું વાતાવરણ પણ શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ રહેશે. .પેટ સંબંધિત સમસ્યા રહી શકે
-
કન્યા:
પરિવાર સાથે કોઈ સંબંધીના ઘરે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક પણ તમને મળશે. કોઈ મિત્ર અથવા નજીકના સંબંધીના કારણે તમને ધનહાનિ થઈ શકે.
-
તુલા:
આજનો દિવસ મધ્યમ રહેશે. .ઘર અને વ્યવસાય વચ્ચે સંતુલન જાળવવાથી આનંદદાયક વાતાવરણ રહેશે.
-
વૃશ્ચિક:
વેપારમાં વધુ પડતા કામના બોજને કારણે વ્યસ્ત દિનચર્યા રહેશે. કોઈપણ સમસ્યાનો તમને પરિવારના સભ્યો અને જીવનસાથીની સલાહથી ચોક્કસ ઉકેલ મળશે
-
ધનુ:
આજે પરિવાર સાથે સમય પસાર થઇ શકે. લોન સંબંધિત કોઈ લેવડ-દેવડ ન કરવી.
-
મકર:
જીવનસાથી સાથે બહાર જઈ શકો. નોકરિયાત લોકોને ઓફિસ સંબંધિત કેટલીક યાત્રાઓ પણ કરવી પડી શકે
-
કુંભ:
વિદ્યાર્થીઓ અને યુવાનોને કોઈપણ સ્પર્ધામાં સફળતા મેળવવાની ઉચિત તક છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ મોટો સોદો થઈ શકે.
-
મીન:
રાજકીય અને સામાજિક સંપર્કોને વધુ મજબૂત બનશે.. ભવિષ્યને લગતી મહત્ત્વની યોજનાઓ પણ બનશે.