ટ્રેન્ડિંગમનોરંજન

રકુલ અને જેકી ભગનાનીએ મુંબઈ પહોંચતાની સાથે જ મીડિયાને મીઠાઈ વહેંચી

Text To Speech

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2024: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીની તસવીરો મુંબઈના ખાનગી એરપોર્ટની છે. જ્યાં કપલ જોવા મળ્યું હતું. જેકી અને રકુલ ગોવામાં તેમના ડ્રીમ વેડિંગ પછી મુંબઈ પરત ફર્યા છે. આ દરમિયાન બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.

Rakul Preet and Jackky Bhagnani
Rakul Preet and Jackky Bhagnani

જેકી ભગનાનીની નવી દુલ્હન રકુલ એરપોર્ટ પર પીળા રંગનો અનારકલી સૂટ પહેરેલી જોવા મળી હતી. રકુલનો સુંદર દેખાવ બંગડી, મહેંદી, કપાળ પર સિંદૂર અને તેના ગળામાં મંગળસૂત્રથી વધુ લાગતો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જેકી એરપોર્ટ પર કુર્તા સેટમાં જોવા મળ્યો હતો. ગોગલ્સમા જેકી ડેશિંગ જોવા મળ્યો. આ નવપરિણીત યુગલે એરપોર્ટ પર હાજર મીડિયાને પોતાના હાથે મીઠાઈ આપી અને તેમનો આભાર પણ માન્યો.

જેકી અને રકુલના લગ્ન 21 ફેબ્રુઆરીએ ગોવામાં શીખ અને સિંધી રીતિ-રિવાજ મુજબ થયા હતા. જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Back to top button