ગુજરાતમાં આજથી ફરી શરૂ થશે વરસાદની રમઝટ, ત્રણ દિવસ ભારે મેઘની આગાહી
- રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે
- અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી
- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આજથી ફરી વરસાદની રમઝટ શરૂ થશે. જેમાં રાજ્યમાં આગામી ત્રણ દિવસ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે કે આણંદ, નડિયાદ અને વડોદરામાં હળવા વરસાદ આવશે તથા અમરેલી, ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અમરેલી, ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી તથા પોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ, મોરબી અને મહેસાણા, પાટણ તથા સાબરકાંઠા, બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે. તેમજ આણંદ, નડિયાદ, વડોદરામાં હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે .આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી
રાજ્યમાં આજથી ફરી વરસાદની રમઝટ શરૂ થશે. જેમાં રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે આજે સુરત, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આજે નવસાારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આજે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીમાં મધ્યમ વરસાદની આગાહી છે. મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ અને વડોદરામાં હળવા વરસાદની આગાહી છે.