ગુજરાતના કેટલાક વિસ્તારમાં 3 કલાક માટે વરસાદની આગાહી
- સુરેન્દ્રનગર, મોરબીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
- સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડી શકે છે
- ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારમાં 3 કલાક માટે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. તેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તથા હવામાન વિભાગે 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર કર્યું છે તેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
સુરેન્દ્રનગર, મોરબીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
અરવલ્લી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં 3 કલાક માટે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. તેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી
કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા તથા પાટણ, મહેસાણા, અમદાવાદ તેમજ ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ અને દ્વારકા, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરાઇ છે. જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, ખેડા, આણંદ, અરવલ્લી, વલસાડ, દમણ, દાદરનગરહવેલી પવન સાથે વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, મહિસાગર,દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.