ફોટો સ્ટોરી
બ્રિટનના મહારાણી એલિઝાબેથની તસવીરોમાં જુઓ તેમનું જીવન


બ્રિટનના મહારાણી એલિઝાબેથ 2નું ગુરુવારે 96 વર્ષની વયે અવસાન થયું. તેમના જીવનકાળ દરમિયાન તેમણે પરિવારમાં ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા. રાણી એલિઝાબેથ-2નો જન્મ 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો. તેમના પિતા રાજા જ્યોર્જ છઠ્ઠા હતા. જ્યારે તેમની માતાનું નામ એલિઝાબેથ એન્જેલા માર્ગારેટ બોવેસ લિયોન હતું.