કતર કોર્ટે ભારતની અરજી સ્વીકારી, ફાંસીની સજા પામેલા 8 ભારતીયો માટે આશાનું કિરણ
આઠ ભારતીયોની ગયા વર્ષે ઓગસ્ટમાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. 26 ઓક્ટોબરે કતર કોર્ટે ભારતીય નૌકાદળના 8 પૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. નવી દિલ્હી: કતરમાં જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને આશાનું કિરણ જોવા મળ્યું છે. કતરની કોર્ટે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને આપવામાં આવેલી ફાંસીની સજા સામેની … વાંચન ચાલુ રાખો કતર કોર્ટે ભારતની અરજી સ્વીકારી, ફાંસીની સજા પામેલા 8 ભારતીયો માટે આશાનું કિરણ
એમ્બેડ કરવા માટે તમારા વર્ડપ્રેસ સાઇટ માં આ યુઆરએલ કોપી પેસ્ટ કરો
એમ્બેડ કરવા માટે તમારા સાઇટ માં આ કોડ કોપી પેસ્ટ કરો