કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
મહુવાના આઇકોનિક સ્થળો ખાતે વિશ્વ યોગ દિવસ અંતર્ગત યોગ પ્રદર્શિત કરી લોકજાગૃતિ કરાઈ


તાલુકા વહીવટીતંત્ર મહુવા તથા મામલતદાર મહુવાના માર્ગદર્શન હેઠળ મહુવા તાલુકાના સુપ્રસિધ્ધ સ્થળો ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ પ્રદર્શિત કરી લોકજાગૃતિ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તાલુકા વહીવટીતંત્ર મહુવા તથા મામલતદાર મહુવા ના માર્ગદર્શન હેઠળ મહુવા તાલુકાના સુપ્રસિધ્ધ સ્થળો જેવાકે ભગતજી મહારાજ મંદિર પર હરિભક્તો દ્વારા તથા ભવાની બીચ પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ પ્રદર્શિત કરી લોકજાગૃતિ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : વિશ્વ યોગ દિવસે જાણો યોગના આઠ અંગો વિશે સરળ ભાષામાં, જીવનમાં આવશે પરિવર્તન