એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના શિક્ષણ વિભાગમાં બઢતી, બદલીના ઓર્ડર નીકળ્યા, જાણો યાદી

Text To Speech

ગાંધીનગર, 29 ડિસેમ્બર : ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા શુક્રવારે મોડી સાંજે જિલ્લા શિક્ષણ અધિકારી અને તેની સમકક્ષના અધિકારીઓની બઢતી અને બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ બદલી અને બઢતીના ઓર્ડરની યાદી અહીં આપવામાં આવી છે. જુઓ તેમાં કોને બઢતી મળી છે અને બદલી કરવામાં આવી છે.

Back to top button