ગુજરાત

રાજ્યના 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને બઢતી, જુઓ લિસ્ટ

Text To Speech

ગુજરાત સરકારે આજે અધિકારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે, મળતી માહિતી પ્રમાણે આજે રાજ્યમાં એકી સાથે 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આ બઢતી સંયુક્ત સચિવ દ્વારા નિમણૂક કરવામાં આવ્યા છે.

જુઓ કોને કોને મળ્યા બઢતીના આદેશ:

નાયબ સચિવ બઢતી-HDNEWS
નાયબ સચિવ બઢતી
નાયબ સચિવ બઢતી-HDNEWS
નાયબ સચિવ બઢતી

 

આ પણ વાંચો: શું ટ્રેન ઉપડ્યાની 10 મિનિટ પછી સીટ બીજા કોઈને ફાળવવામાં આવે છે? જાણો શું છે સત્ય

Back to top button