કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
રાજકોટના 22 હેડ કોન્સ્ટેબલને ASIનું પ્રમોશન, જુઓ લિસ્ટ


રાજકોટ, 8 ઓગસ્ટ : રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ 22 હેડ કોન્સ્ટેબલને એએસઆઇનું પ્રમોશન આપ્યું છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાજ્યમાં બઢતી-બદલીનો દોર ચાલી રહ્યો છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 18 આઈએએસની બદલી કરવામાં આવી હતી ઉપરાંત વેઇટિંગ લિસ્ટમાં રહેલા 8 આઇપીએસને પોસ્ટિંગ પણ આપવામાં આવ્યું હતું. દરમિયાન રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 22 હેડ કોન્સ્ટેબલને એએસઆઇનું પ્રમોશન અપાયું છે. પ્રમોશન પામેલા મોટાભાગના હેડ કોન્સ્ટેબલ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે.
પ્રમોશન પામેલા હેડ કોન્સ્ટેબલની યાદી નીચે મુજબ છે..
આ પણ વાંચો : મનુ ભાકર પર પૈસાનો વરસાદ, 40 બ્રાન્ડ્સે રસ દાખવ્યો, જુઓ જાહેરાતની કેટલી ફી આપવા તૈયાર?