ટ્રેન્ડિંગવર્લ્ડ

પોર્ન સ્ટારનો મોટો ખુલાસો, કહ્યું – એક વર્ષમાં 780 લોકો સાથે સંબંધ બાંધ્યાં, સેક્સ વગર પાગલ થઈ જાઉં છું

Text To Speech

લંડનઃ એક એડલ્ટ સ્ટારે પોતાના ‘સેક્સ એડિક્શન’ વિશે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, સ્વસ્થ રહેવા માટે તેણે અન્ય લોકો સાથે સેક્સ કરવો જરૂરી છે. સોફી એન્ડરસન ‘OnlyFans’ સાથે એડલ્ટ એન્ટરટેઈનર તરીકે કામ કરે છે. તે તેના પાર્ટનર ડેમિયન ઓલિવર સાથે પોર્ન ફિલ્મોમાં કામ કરે છે. સેપ્સિસ અને પીડાદાયક બ્રેસ્ટ સર્જરી જેવી ખતરનાક બિમારી બાદ સોફી હવે તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહી છે.

ડેઈલીસ્ટારના અહેવાલ મુજબ, સોફીને ધ ફેલાસ પોડકાસ્ટ પર પૂછવામાં આવ્યું હતું કે, તેણે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે સેક્સ કર્યો છે. તેનો ચોક્કસ આંકડો જણાવવો મુશ્કેલ છે. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા તે વેશ્યા તરીકે કામ કરતી હતી. પરંતુ તેણીએ ચોંકાવનારો અંદાજ લગાવતા કહ્યું, ‘ક્યારેક હું એક દિવસમાં 10-20 ગ્રાહકોને મળતી હતી.’

એક વર્ષમાં 780 લોકો સાથે સંબંધ
સોફીએ કહ્યું કે, આ ગાંડપણ છે. પરંતુ મારા માટે સ્વસ્થ રહેવાનો એકમાત્ર રસ્તો સેક્સ છે. મને લાગે છે કે તે ઘટ્યું છે, કારણ કે હું હવે તે ક્ષેત્રમાં કામ કરતી નથી. તેથી હવે મને લાગે છે કે હું અઠવાડિયામાં 15 જુદા-જુદા લોકોને મળું છું. શોના હોસ્ટનું અનુમાન છે કે, સોફી છેલ્લા એક વર્ષથી તેના પાર્ટનર સાથે છે. તો વળી, ગયા વર્ષે 780 લોકો સાથે સેક્સ કર્યો છે.

‘હું સેક્સ વિના પાગલ થઈ જાઉં છું’
સમાચાર અનુસાર, સોફીએ કહ્યું કે, સાચું કહું તો જો હું સેક્સ ન કરું તો હું પાગલ થઈ જાઉં છું. તે તેના પાર્ટનર સાથે નોન-મોનોજેમસ સંબંધમાં છે. જેમાં તેઓ જુદા-જુદા લોકો સાથે સેક્સ કરે છે. તે કહે છે કે, જો હું કે મારો પાર્ટનર અલગ-અલગ લોકો સાથે સેક્સ ન કરે તો મજા આવતી નથી.

Back to top button