ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના 250 વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીનો ‘વતનને જાણો’ સંવાદ

Text To Speech
  • વતનને જાણો ક્રાર્યક્રમ અંતર્ગત જમ્મુ-કાશ્મીરના 250 વિદ્યાર્થીઓ દેશના પ્રવાસે
  • પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને દેશને જાણવાની હાકલ કરી

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘વતનને જાણો’ કાર્યક્રમ અંતર્ગત જમ્મુ-કાશ્મીરના 250 વિદ્યાર્થીઓને મળ્યા છે અને તેમની સાથે વાતચીત કરી છે. વતનને જાણો કાર્યક્રમ દરમિયાન કાશ્મીરના તમામ જિલ્લાના ટોટલ 250 વિદ્યાર્થીઓ વડાપ્રધાનને મળ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ઘણા વિદ્યાર્થીઓએ પોતાના વિચારો શેર કર્યા છે. વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ તેમને દેશને જાણવાની હાકલ કરી હતી.

  • વતનને જાણો ક્રાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી મળ્યા જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને, જૂઓ વીડિયો

 

અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યક્રમ 24 ડિસેમ્બર, રવિવારે દિલ્હીમાં થયો હતો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લગભગ તમામ જિલ્લાઓમાંથી વંચિત પૃષ્ઠભૂમિના 250 વિદ્યાર્થીઓ દેશની મુલાકાતે છે. અત્યાર સુધી તેઓ જયપુર, અજમેર અને દિલ્હીની મુલાકાત લઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ નિવૃત્ત પોલીસ અધિકારીની હત્યા કરી

Back to top button