ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગોવાથી સીધા PM મોદી આજે ગુજરાત આવશે, મંત્રી મંડળમાં થઇ શકે છે મોટા ફેરફાર

Text To Speech

વડાપ્રધાન મોદી ગુજરાતના શપશવિધી કાર્યક્રમમાં કાલે આવશે નહી. જેમાં PM મોદીના કાર્યક્રમના પ્રવાસમાં ફેરફાર કરાયો છે. તેમાં આજે રાત્રે PM મોદી ગુજરાત આવશે. તથા શપથવિધીમાં હાજરી આપશે. રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેમાં ગોવાથી સીધા PM મોદી ગુજરાત આવશે.

આ પણ વાંચો: કોરોનામાંથી સાજા થયેલા દર્દીને થઇ રહી છે આ ગંભીર બીમારી

આવતીકાલે બપોરે 2 કલાકે નવી સરકારની શપથ વિધિ

પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર થયો છે. જેમાં આજે રાત્રે PM મોદી ગુજરાત આવશે. તેમજ રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તથા PM મોદી ગોવાથી સીધા ગુજરાત આવશે. અને આવતીકાલે શપથવિધીમાં હાજરી આપશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં પીએમ મોદી આજે રાત્રે જ ગુજરાત આવશે. તેમાં રાત્રે 10 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે. પહેલા સોમવારે બપોરે 1 વાગ્યે આવવાના હતા. ગોવાથી સીધા જ પ્રધાનમંત્રી ગુજરાત પહોંચશે. તેમજ આવતીકાલે નવી સરકારના શપથ વિધિમાં હાજર રહેશે. આવતીકાલે બપોરે 2 કલાકે નવી સરકારની શપથ વિધિ થશે.

આ પણ વાંચો: ગુજરાતની ગૃહિણીઓ માટે ચૂંટણીના પરિણામ પછી સારા સમાચાર

PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહશે. સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આવતીકાલે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહમાં PM મોદી ઉપસ્થિત રહેશે જેમાં ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત PM મોદી ગુજરાત આવશે. તથા PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમાં એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ PM મોદી રોડ-શૉમાં જનતાનું અભિવાદન ઝીલશે. તથા રોડ-શૉની સંભાવનાઓને લઇ તૈયારી માટે સૂચના આપવામાં આવી છે.

Back to top button