ગુજરાતટોપ ન્યૂઝ

પ્રધાનમંત્રીનું જામનગરમાં આગમનઃ જામ સાહેબ શત્રુશલ્ય સિંહ સાથે મુલાકાત, ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’નું ખાતમૂર્હુત

Text To Speech

જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ‘ગ્લોબલ સેન્ટર ફોર ટેડ્રિશનલ મેડિસિન’નું ખાતમૂર્હુત કરવા આવી રહ્યા છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. અંદાજે 5.20 વાગ્યા સુધી પ્રધાનમંત્રી જામનગરમાં જ રોકાણ કરવાના છે.

સંભવિત ટાઇમલાઇન

  • બપોરે 1.15 વાગ્યે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિમાન એરફોર્સ સ્ટેશને આવશે
  • બપોરે 1.20 વાગ્યે – એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવશે
  • બપોરે 1.30 વાગ્યે – એરપોર્ટથી મહાકાળી સર્કલ સુધી રોડ શો
  • બપોરે 1.40 વાગ્યે – પાયલોટ બંગલા ખાતે જામનગરના રાજવી જામ સાહેબ શત્રુશલ્ય સાથે ખાસ મુલાકાત
  • બપોરે 2.10 વાગ્યે – સર્કિટ હાઉસમાં ભોજન લેશે, આગેવાનો સાથે બેઠક કરવાની સંભાવના
  • બપોરે 3.30 વાગ્યે – આયુર્વેદ રિચાર્જ સેન્ટરનું ખાતમૂર્હુત કરશે, કાર્યક્રમની શરૂઆત
  • બપોરે 5.20 વાગ્યે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાફલો ગોરધન પરથી પરત રવાના થશે
Back to top button