મોર્નિંગમાં આ પાંચ ખરાબ ટેવના કારણે પણ થઈ જાય છે પિંપલ્સ
પિંપલ્સથી બચવા માટે આપણે કોઇપણ ક્રીમ અને માસ્ક વાપરતા હોઇએ છીએ ખાસ કરીને જે લોકોની સ્કિન ઓયલી છે તેની પાસે બધા પ્રોડ્ક્ટસ ઓઇલ ફ્રી જ હોય છે. તોય પણ ઘણા કોશિશ પછી પણ પિંપલ્સ થઈ જ જાય છે. તેથી જરૂરી છે કે તમે પિંપલ્સથી છુટકારો મેળવવા ડાઈટ, પ્રોડ્ક્ટસના સિવાય કેટલીક ટેવમાં પણ સુધાર કરવું. મોર્નિંગ હેબિટસ પણ પિંપલ્સ માટે જવાબદાર હોય છે. આવો જાણીએ કઈ છે આ ટેવ ?
સવારે ઉઠ્યા પછી ચેહરા ઘસવું : જ્યારે અમે સવારે ઉઠીને તો અમારા ચેહરા પર પરસેવા અને નેચરલ ઑયલ થાય છે. તેથી ક્યારે પણ ચેહરાને ઘસવું નહી. ઉઠીને ચેહરાને ફેસવોશથી જ ક્લીન કરવું. તેના માટે સૌથી પહેલા ચેહરાને પાણીથી સાફ કરવુ અને પછી ફેસવોશ અપ્લાઈ કરવું.
ફ્રાઈડ ફૂડનો બ્રેકફાસ્ટ : દિવસનો પ્રથમ મીલ હેલ્દી હોવો જોઈએ. તમને બિસ્કીટ, નમકીન, નૂડલ્સ કે જંક ફૂડ ખાઈને પેટ નહી ભરવો જોઈએ. પણ સવારે સૌથી પહેલા એક ગિલાસ પાણીથી દિવસની શરૂઆત કરવી. તેનાથી પિંપલ્સનો ખતરો ખૂબ ઓછો થઈ જાય છે.
મોર્નિગ સીટીએમ ફોલો ન કરવો : તમને ક્લીનિંગ, ટોનિંગ, મોશ્ર્ચરાઈજિંગ સ્ટેપ્સને ફોલો કરવો જોઈએ. સવારે ચહેરો ધોયા પછી જો તમે તેના પર કોઈપણ ક્રીમ ન લગાવો, તો ચેહરા ખૂબ ડ્રાઈ થઈ જાય છે. જેનાથી પિંપલ્સ થઈ શકે છે. તમારી સ્કિન જો ઑયલી છે તો તમારા ચેહરા પર જેલ બેસ્ડ મોશ્ર્ચરાઈજર લગાવો.
તડકામાં વગર સનસ્ક્રીન : જો તમે ઘરથી બહાર વગર સનસ્ક્રીન નિકળો છો તો પણ તમને પિંપલ્સ થવાનો ખતરો રહે છે. ટેનિંગ સિવાય સૂર્યની હાનિકારક કિરણ તમને પણ સ્કિન પ્રોબ્લેમ આપી શકે છે. પિંપ્લ્સથી બચાવ માટે સનસ્ક્રીન લગાવીને જ બહાર નિકળવું.
ઓછુ પાણી પીવું : ઓછા પાણી પીવાથી પણ પિંપ્લ્સ જેવી પ્રોબ્લેમ થઈ શકે છે. તેનાથી તમારો પેટ સાફ નહી થઈ શકે અને સ્કિન પર પિંપલ્સ થવાનો ખતરો પણ ખૂબ વધી જાય છે. તમને એક દિવસમાં ઓછામાં ઓછા બે લીટર પાણી પીવો જોઈએ.