ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
PHOTOS : યે તીખી-તીખી નજરે…શ્વેતા તિવારીની કાતિલ અદા જોઈને તમે પણ થઇ જશો ફિદા


PHOTOS : શ્વેતા તિવારીએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. શ્વેતા તિવારીના ફોટાએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. પીળી સાડી પહેરીને શ્વેતા તિવારીએ કહેર બરપાવ્યો છે.અભિનેત્રીએ કેમેરા સામે કિલર પોઝ આપતા તેણે લોકોના દિલમાં એવી ચિનગારી નાખી કે તે ઓલવાનું નામ નથી લઈ રહી.અભિનેત્રીએ ઘેરા લીલા સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યા હતા અને તેના ખભા પર પીળી કોટન સાડીનો પલ્લુ દોર્યો હતો.શ્વેતા તિવારીના ઇન્સ્ટાગ્રામ પર 4.7 મિલિયન ફોલોઅર છે.
આ પણ વાંચો : Hot Photos : સુપરમોડેલ કેન્ડલ જેનરએ ડેનિમ લુક પર ચાહકો અને નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું