ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન

PHOTOS : બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે તેજસ્વી પ્રકાશ જોવા મળી રોમેન્ટિક મૂડમાં

Text To Speech

મુંબઈ 10 જાન્યુઆરી 2024: તેજસ્વી પ્રકાશ બીગ બોસ વિજેતા અને ટીવી સિરિયલમાં જોવા મળી હતી. તેજસ્વી પ્રકાશ બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે સોશિયલ મીડિયામાં અનેક વાર ફોટા શેર કરતી રહે છે. તેજસ્વી પ્રકાશ બોયફ્રેન્ડ સાથે તેના મિત્રના લગ્નમાં પહોંચી હતી. આ સાથે તેજસ્વી પ્રકાશ કરણ કુન્દ્રા સાથે રોમેન્ટિક મૂડમાં ફોટા કિ્લક કરાવ્યા હતા. આ ફોટામાં અભિનેત્રી તેજસ્વી પ્રકાશ મોડી રાત્રે રેતીમાં રમતી જોવા મળી હતી. અભિનેત્રીએ આ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તેજસ્વી પ્રકાશના ઈન્સ્ટાગ્રામ પર 7.4 મિલિયન ફોલોઅર છે.

IMAGE CREDIT : Tejasswi Prakash Instagram

 આ પણ વાંચો :  PHOTOS: સોફી ચૌધરીએ સોશિયલ મીડિયામાં ગ્લેમરસ ફોટા કર્યા શેર

Back to top button