ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
PHOTOS: સોફી ચૌધરીએ સોશિયલ મીડિયામાં ગ્લેમરસ ફોટા કર્યા શેર


મુંબઈ PHOTOS 6 જાન્યુઆરી 2024: સોફી ચૌધરીએ એક બ્રિટીશ ગાયિકા અને અભિનેત્રી છે. સોફી ચૌધરીના ફોટાએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. સોફી ચૌધરીએ બિકીની પહેરીને કહેર બરપાવ્યો છે. અભિનેત્રીએ કેમેરા સામે કિલર પોઝ આપતા તેણે લોકોના દિલમાં એવી ચિનગારી નાખી કે તે ઓલવાનું નામ નથી લઈ રહી. આ ફોટામાં સોફી ચૌધરીએ અલગ-અલગ અંદાજમાં ગ્લેમરસ પોઝ આપ્યા હતા. સોફી ચૌધરીએ ભૂતપૂર્વ MTV india VJ અને મોડલ પણ છે. સોફી ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પર 5.4 મિલિયન ફોલોઅર છે.





આ પણ વાંચો : વિક્રાંત મેસીની 12th FAIL અંગે કંગનાએ આપી પ્રતિક્રિયા, એક સમયે તેને કહ્યો હતો વંદો