ફોટો સ્ટોરીમનોરંજન
Photos : શ્વેતા તિવારીએ બાથરૂમમાં કરાવ્યું કિલર ફોટોશૂટ


શ્વેતા તિવારી : શ્વેતા તિવારીએ ટેલિવિઝનઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. શ્વેતા તિવારીના બોલ્ડ ફોટાએ સોશિયલ મીડિયામાં કહેર મચાવ્યો છે. શ્વેતા તિવારીના ચાહકોએ કોમેન્ટમાં ભરપુર પ્રેમ વરસાવ્યો છે. પોતાના કરિયરમાં અભિનેત્રીએ ઘણા મોટા ટીવી શોમાં કામ કર્યું છે. આ સાથે તેણે ભોજપુરી ફિલ્મોમાં મોટા સ્ટાર્સ સાથે પણ ઘણું કામ કર્યું છે. શ્વેતા તિવારીના ગ્લેમરસ લુકથી ચાહકોના દિલ મોયા છે. શ્વેતા તિવારીના ઇન્સ્ટાગ્રામ પર 4.6 મિલિયન ફોલોઅર છે.
આ પણ વાંચો : Photo Story : એસે ના મુજે તુમ દેખો… Priya Banerjeeના ફોટા જોઇને તમને પણ છૂટી જશે પરસેવો