ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
PHOTOS : પૂજા હેગડેએ ઇન્સ્ટાગ્રામ પર ફોટા કર્યા શેર


PHOTOS : પૂજા હેગડે એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે કેટલીક હિન્દી અને તમિલ ફિલ્મો ઉપરાંત તેલુગુ ફિલ્મોમાં જોવા મળે છે. પૂજા હેગડેએ તેની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી. અને I Am She – Miss Universe India સ્પર્ધામાં સેકન્ડ રનર અપ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો.પૂજા હેગડેએ ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા છે. પૂજા હેગડે બાર્બી લુકમાં જોવા મળી.પૂજા હેગડેએ Instagram કેપ્શન લખ્યું કે This Barbie believes in magic 😉🌈❤️💥.સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ તાન્યા ઘાવરીએ પૂજા હેગડેનો આ ડ્રેસ ડિઝાઇન કર્યો છે.પૂજા હેગડેના આ મીડી ડ્રેસની કિમત ₹53K છે.પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પર 24 મિલિયન ફોલોઅર છે.
આ પણ વાંચો : PHOTOS : યે તીખી-તીખી નજરે…શ્વેતા તિવારીની કાતિલ અદા જોઈને તમે પણ થઇ જશો ફિદા