ગુજરાતદક્ષિણ ગુજરાત
વડાપ્રધાન મોદી લોકોના ‘દિલમાં’ રહે છે, તેનો નજારો સુરતમાં રસ્તા પર જોવા મળ્યો
વડાપ્રધાન મોદી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ સુરતવાસીઓને વિવિધ વિકાસનાં કાર્યોની ભેટ આપી હતી. તેમજ તેઓએ રોડ શો કરી લીંબાયતમાં સભાને સંબોધી હતી. ગોડાદરા મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનના હેલિપેડથી લિંબાયત નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના 2.70 કિમીના રૂટ પર હજારોની સંખ્યામાં જનમેદની વચ્ચે તેઓનો મેગા રોડ શો યોજાયો હતો.
ભીડ જોઈને પીએમ મોદી પણ થયા ખુશ અને સુરતની જનતાનો માન્યો આભાર
આ પણ વાંચો : સુરતથી આરંભ હૈ પ્રચંડ..! PM મોદીએ કર્યું સંબોધન, નવરાત્રિમાં ગુજરાતની ધરા પર આવવું મારૂં સૌભાગ્ય