ફોટો સ્ટોરી

રિયા ચક્રવર્તીએ શેર કરી ખુબ જ સુંદર તસવીરો, જુઓ ફોટા

Text To Speech

સુશાંત સિંહ રાજપૂત મર્ડર કેસમાં રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે NCBએ રિયા પર ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન રિયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી રિયા સતત ચર્ચામાં છે. નોધનીય બાબત છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દાવો કર્યો છે કે રિયા ચક્રવર્તીએ ઘણી વખત ગાંજો ખરીદ્યો હતો અને સુશાંત સિંહ રાજપૂતને આપ્યો હતો.

Back to top button