મનોરંજન

સીતાજી કહેવા પર આલિયાની પ્રતિક્રિયા જોઈ લોકો થયા ગુસ્સે

Text To Speech

આલિયા ભટ્ટ નિતેશ તિવારીની રામાયણમાં માતા સીતાના રોલમાં જોવા મળી શકે છે. જ્યારે પાપારાઝીએ તેને એરપોર્ટ પર સીતાજી કહીને બોલાવી ત્યારે આલિયાની પ્રતિક્રિયા જોવા જેવી હતી. ડાયરેક્ટર નિતેશ તિવારીની ‘રામાયણ’ની ચર્ચા બી-ટાઉનમાં લાંબા સમયથી થઈ રહી છે. ફિલ્મને લઈને અનેક નવા પ્રકારના સમાચાર આવતા રહે છે.

alia bhatt reaction on being called site ji at mumbai airport amid doing ramayan rumours Alia Bhatt को एयरपोर्ट पर पैपराजी बोलने लगे 'सीता जी', चेहरे पर हाथ रख ऐसे किया एक्ट्रेस ने रिएक्ट

આ સાથે જ લોકો આલિયા પર ગુસ્સો કરી રહ્યા છે એક યુઝર્સે કોમેન્ટ કરી લખ્યું “Sita mam??? Bhai pehle dekh to sahi.. fir bolo ye kya jane Sita ma ki pavitra ta… Humko nhi dekhni inki , Ranbir ram bhagvan ka roll!!!”

જયારે બીજાએ  લખ્યું કે “Sita maa ki barabari krte ho tum is se 😡😡😡😡😡😡ye wahi Sita hai na jis ne shadi ke 5 mahine bad hi beti ko janm de Diya tha😂😂😂😂😂😂”આમ લોકો આલિયા પર ગુસ્સો કરી રહ્યા છે. 

 

અગાઉ આ પ્રોજેક્ટ માટે ભગવાન શ્રીરામના રોલ માટે રણબીર કપૂરનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. તો થોડા દિવસ પહેલા જ આલિયા ભટ્ટ નિતેશ તિવારીની ઓફિસમાંથી બહાર નીકળતી જોવા મળી હતી.

આ પછી સમાચાર આવવા લાગ્યા કે આલિયા આ ફિલ્મમાં માતા સીતાની ભૂમિકા ભજવતી જોવા મળી શકે છે.હાલમાં જ આલિયા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

આલિયાને જોઈને ત્યાં હાજર પાપારાઝી તેને ‘સીતા મેડમ’, ‘સીતા જી’ કહેવા લાગ્યા. આ સાંભળીને આલિયા થોડી શરમાઈ ગઈ અને તેણે પોતાનો ચહેરો પોતાના હાથથી ઢાંકી લીધો. આ પછી તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા.

આ પણ વાંચો :શિલ્પાએ પ્રિન્ટેડ સ્વિમવેરમાં પોતાની એક અદભૂત તસવીર કરી શેર

Back to top button