ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના સિનિયર પત્રકાર વિનોદ બાંડીવાલાનું સન્માન કરાયું

Text To Speech

પાલનપુર : ડીસા શહેરમાં છેલ્લા પચાસ વર્ષથી પત્રકારીત્વ ક્ષેત્રે સુંદર કામગીરી કરી રહેલા સીનીયર પત્રકાર વિનોદકુમાર કાલીદાસ બાંડીવાલા નું ડીસા તાલુકા પેન્શનના પ્રમુખ નાગરભાઈ પરમાર દ્વારા સાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેન્શન એસોસિએશનના સભ્ય રમણલાલ પ્રજાપતિ નિવૃત્ત શિક્ષક, એમ.એ. સોલંકી (નિવૃત્ત કર્મચારી PWD તેમજ ચંદુભાઈ મોદી એ.ટી.ડી (રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા) હાજર રહી પત્રકારને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા તાલુકા પેન્શન એસોસિયેશનની 21 મા પેન્શન ડે ની કરાઈ ભવ્ય ઉજવણી

Back to top button