ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કરાઈ NSS સ્થાપના દિવસની ઉજવણી

Text To Speech

પાલનપુર : ડીસાની ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા આજે એનએસએસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 24 સપ્ટેમ્બર 1969 ના રોજ એનએસએસ ની સ્થાપના થઇ હતી .જેને ચાલુ વર્ષે 53 વર્ષ પૂર્ણ થયા. યુનિટ સાથે જોડાયેલા સ્વયંસેવકો માં સમાજ પ્રત્યે નિસબત બંધાય તેમજ લોક જાગૃતિ અને લોકસેવાના કાર્યમાં યુવાનો

પાલનપુર-humdekhengenews

પોતાનું મહત્તમ યોગદાન આપે તે હેતુથી રાષ્ટ્રીય સ્તરે કાર્યરત એનએસએસ ના સ્થાપના દિન નિમિત્તે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.નિયામક છગનભાઇ પટેલ, આચાર્ય રાજુભાઇ રબારી, પ્રોગ્રામ ઓફિસર તૃપ્તિબેન, પ્રો રમેશભાઈ ચૌધરી , પ્રો. દિવ્યબેન ,પ્રો, મિતલ વેકરિયા, નવનીત રાણા , પ્રિતુ વસાવા તથા અવિનાશભાઈએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

પાલનપુર-humdekhengenews

Back to top button