

રાજ્યમાં પોલીસ વિભાગમાં આજે મોડી સાંજે વધુ એક બદલીનો ઓર્ડર નીકળ્યો છે. પહેલા આઈપીએસ અધિકારીઓની બદલીનો પરિપત્ર બહાર પડ્યો હતો જેની ગણતરીની ક્ષણોમાં જ રાજ્યના Dy.sp કક્ષાના 84 પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ રહ્યું બદલીનું આખું લીસ્ટ, જાણો કોને ક્યાં મુકવામાં આવ્યા ?