માર્ચની મહત્ત્વની તારીખો નોંધી લો, કયા વ્હીકલ અને સ્માર્ટફોન થશે લૉન્ચ?
- અનેક મહત્ત્વના દિવસોની સાથે સાથે માર્ચ મહિનામાં ઓટોમોબાઈલ તેમજ સ્માર્ટફોન લોન્ચિંગની પણ માર્ચની મહત્ત્વની તારીખો જાહેર થઈ છે
નવી દિલ્હી, 1 માર્ચ, 2024ઃ માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનો ઘણી બધી રીતે અગત્યનો છે. નાણાકીય વર્ષનો આ છેલ્લો મહિનો છે. આવતા મહિને 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થશે. આ સાથે આ મહિનામાં અનેક તહેવારો ઉજવાશે. આ મહિનો સર્વ ધર્મ સમભાવનો મહિનો બની રહેશે. આ મહિને હિંદુઓનો પવિત્ર તહેવાર શિવરાત્રી આવશે, તો મુસ્લિમ ભાઈ-બહેનોના રોઝા પણ શરુ થશે. આ મહિને ગુડ ફ્રાઈડે પણ આવશે. અનેક મહત્ત્વના દિવસોની સાથે સાથે માર્ચ મહિનામાં ઓટોમોબાઈલ તેમજ સ્માર્ટફોન લોન્ચિંગની પણ માર્ચની મહત્ત્વની તારીખો બહાર આવી છે. કરી લો તેની પર એક નજર
મહત્ત્વના દિવસો
3 માર્ચ વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે
5 માર્ચ BWF ફ્રેન્ચ ઓપન (બેડમિંટન)
7 માર્ચ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ શરૂ
8 માર્ચ ઈન્ટરનેશનલ વીમેન્સ ડે અને મહાશિવરાત્રી
10 માર્ચે સાવિત્રીબાઈ ફુલેની પુણ્યતિથિ અને (દાઉદી વ્હોરા સમુદાયના) રમઝાનનો પ્રારંભ
11 માર્ચે છત્રપતિ સંભાજી મહારાજની પુણ્યતિથિ
12 માર્ચ મુંબઈ બોંબ વિસ્ફોટ દિવસ અને (સુન્ની સમુદાયના) રમઝાનનો પ્રારંભ
15 માર્ચ રામક્રિષ્ન પરમહંસ જયંતી
21 માર્ચે ઈન્ટરનેશનલ ફોરેસ્ટ ડે (વિશ્વ વન દિવસ)
22 માર્ચ વર્લ્ડ વોટર ડે (વિશ્વ જળ દિવસ)
23 માર્ચ આઈપીએલ-2024, 24 માર્ચ હોળી
25 માર્ચ ધૂળેટી અને ચંદ્રગ્રહણ
28 માર્ચ શિવાજી મહારાજની જયંતી
29 માર્ચ ગુડ ફ્રાઈડે
30 માર્ચ રંગપંચમી
30 માર્ચ નેશનલ ડૉક્ટર્સ ડે
31 માર્ચ ઈસ્ટર
ઓટોમોબાઈલ લૉન્ચ
1 માર્ચે Volvo EX90 & ktm 125 Duke(2024)
5 માર્ચે Royal Enfield Roadster 450
15 માર્ચે Mahindra Bolero New Plus, Mahindra Thar 5-Door, Mahindra XUV300 2024, Maruti Swift 2024 & Hero XF3R
19 માર્ચે Royal Enfield Classic 350 Bobber
20 માર્ચે Tata Altroz Racer
25 માર્ચે Lexus LM 2024
સ્માર્ટફોન લોન્ચ
Nothing Phone (2a) 5 માર્ચ
New realme 12Plus 5G 6 માર્ચ
xiomi 14 Ultra & Vivo V30 7 માર્ચ
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ અને નિષ્ઠાની ચારે તરફ વાહવાહ, શું છે કારણ જાણો