અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતમધ્ય ગુજરાત

ટ્રેકની કામગીરીને પગલે દિવાળી પહેલા આ ટ્રેનો કરાઈ રદ્દ ,યાત્રિકો થયા હેરાન

Text To Speech

દિવાળી પહેલા 2 ટ્રેન સંપૂર્ણ અને 8 ટ્રેન આંશિક રૂપથી રદ્દ કરવામાં આવતા મુસાફરોને અગવડતા પડી શકે છે. દિવાળી નજીક આવી રહી છે ત્યારે ઉત્સવ મનાવવા પોતાને વતન કે અન્ય કોઈ શહેર ખાતે જતા તેમજ આ દરમિયાન અવર જવર કરતા લોકોને દિવાળીના સમયે ટ્રોનો રદ્ થતા મુશ્કેલી પડી શકે છે.

કઈ ટ્રેનો બંધ કરાઈ?

તમને જણાવી દંઈએ તો જામનગર-વડોદરા અને વડોદરા- જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન 18 મી સુધી સંપૂર્ણરુપે રદ્દ કરવામાં આવી છે. તેમજ અમદાવાદ – સોમનાથ ઇન્ટરસિટી ટ્રેન પણ રદ્દ કરવામાં આવી છે. જે બાદ હાપા-સુરેન્દ્રનગર વચ્ચેની ટ્રેન રદ્દ કરાય છે.

શા માટે ટ્રેનો બંધ કરવામાં આવી?

મળતી માહિતી મુજબ દિવાળીના સમયે ટ્રેનો રદ્ કરવામાં આવતા લોકો મુશ્કેલીનો સામનો કરવો પડશે ત્યારે આ ટ્રેનો ડબલ ટ્રેકની કામગીરીને પગલે ટ્રેન રદ્દ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. ત્યારે દિવાળીનો સમય છે આથી તહેવારમાં પણ લોકોની અવર જવર વધી જશે ત્યારે આ સમય પહેલા ટ્રેનોના ટ્રેકની કામગીરીનો આરંભ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રેલ્વેએ આગામી

આ પણ વાંચો: તહેવાર પહેલા જ અનેક ટ્રેનો હાઉસફૂલ: દિલ્હી-અયોધ્યા વેકેશન માણવા કરવું પડશે વેઇટિંગ

Back to top button