ફોટો સ્ટોરીમનોરંજન
ડીપનેક ડ્રેસમાં નોરા ફતેહીનો સિઝલિંગ અવતાર


નોરા બોલિવુડમાં તેના બોલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. નોરા અવારનવાર તેના બોલ્ડ ફોટો સોશિયલ મિડિયા પર શેર કરે છે. તાજેતરમાં જ નોરાએ હોટનેસનો ડબલ ડોઝ આપતા ફોટો શેર કરી તરખાટ મચાવી દીધો છે. જેમાં તે કેમેરા સામે કિલર પોઝ આપતી જોવા મળે છે. રેડ ડિપનેક ડ્રેસમાં નોરાનો સોશિયલ મીડિયા પર જલવો જોવા મળી રહ્યો છે. નોરા કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે.