ફોટો સ્ટોરી
સાડીમાં નોરા ફ્તેહીનો હટકે અંદાજ, જુઓ મનમોહક તસવીરો


અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી તેના લુકને લઈને ચર્ચામાં હોય છે. નોરા સોશિયલ મીડિયા પર તેના ગ્લેમર અને હોટ લુકને કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે. જોકે નોરા મોટાભાગે વેસ્ટન ડ્રેસમાં જોવા મળે છે પરંતુ જ્યારે તે ટ્રેડિશનલ ડ્રેસ પહેરે છે ત્યારે તે આગ લગાડે છે. નોરાની ડ્રેસિંગ સેન્સ લાખો મહિલાઓ માટે ઈન્સ્પરેશન છે. નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. નોરા ફતેહીની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. હાલમાં નોરા ફતેહીએ પોતાના હોટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.જેમાં તે સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે