ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
Photos : નિક્કી તંબોલીએ ઇન્ટરનેટ પર લગાવી આગ


Nikki Tamboli : નિક્કી તંબોલીએ ઇન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે. તેણીએ બિગ બોસ 14 જેવા રિયાલિટી શોમાં ભાગ લીધો હતો જ્યાં તેણી બીજી રનર અપ અને ફિયર ફેક્ટર તરીકે ઉભરી હતી. નિક્કી તંબોલીએ તેના લૂકને કારણે હમેશાં ચર્ચામાં રહેતી હોય છે. નિક્કી તંબોલીના આ લૂકથી ચાહકો ફિદા થયા છે.નિક્કી તંબોલીના ફોટા હજારો લાઇક આવે છે.નિક્કી તંબોલીના ફોટા જોઈ ચાહકો પાણી પાણી થઇ જાય છે.નિક્કી તંબોલીએ Low Waist Skirt આઉટફીટમાં ધૂમ મચાવી.અને નિક્કી તંબોલી એ કેપ્શનમાં લખ્યું Call it what you want..!!.ચાહકો તેના ફોટા પર ભરપુર કોમેન્ટ કરી રહ્યા છે.નિક્કી તંબોલીના ઈન્સ્ટાગ્રામ પર 4.3 મિલિયન ફોલોઅર છે.
આ પણ વાંચો : AI ટૂલ : બોલિવૂડ અભિનેત્રીઓના Barbie અવતાર