ફોટો સ્ટોરીમનોરંજન
નિક્કી તંબોલી : નિક્કી તંબોલીએ સેક્સી AF બિકીની વીડિયો શેર કરી ઈન્ટરનેટ મચાવી ભારે હલચલ


નિક્કી તંબોલી : નિક્કી તંબોલીએ ઇન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે.નિક્કી તંબોલીએ તેના લૂકને કારણે હમેશાં ચર્ચામાં રહેતી હોય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 3.6M ફોલોઅર છે.અને હવે નિક્કી તંબોલીએ તેનો સેક્સી AF બિકીની વીડિયો શેર કરી મચાવી ભારે હલચલ મચાવી દીધી છે. નિક્કી તંબોલીના આ લૂકથી ચાહકો ફિદા થયા છે. અને યુઝર્સ તેને હોટી કહી રહ્યા છે. આ પહેલા પણ નિક્કી તંબોલી કેપટાઉનના બીચ પર સેક્સી પોઝ આપ્યા હતા. નિક્કી તંબોલીએ સોશિયલ મીડિયા પર હમેશા એકટીવ રહે છે.
આ પણ વાંચો : Mouni Royએ તમામ હદ પાર કરી આપ્યો બોલ્ડ લુક, ફોટોથી લગાવી આગ