ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

2023માં પ્રથમ વખત નિફ્ટી 18,700ને પાર, સેન્સેક્સ 63,000ની ઉપર ટ્રેડિંગ પર

Text To Speech
  • માર્કેટમાં આવી તેજી
  • રોકાણકારોની ખરીદીના કારણે જોરદાર તેજી
  • 2023માં પ્રથમ વખત નિફ્ટી 18,700ને પાર
  • સેન્સેક્સ 63,000ની ઉપર ટ્રેડિંગ પર

MARKET-2HDNEWS
માર્કેટમાં ચોતરફ ખરીદીનો મૂડ જોવા મળી રહ્યો છે. આ સાથે જ મીડ કેપ ઇન્ડેક્સ નવા રેકોર્ડ હાઇ પર પહોંચી ગયો છે. બુધવારે પણ ભારતીય શેરબજારમાં રોકાણકારોની ખરીદીના કારણે જોરદાર તેજી જોવા મળી રહી છે. આજના ટ્રેડિંગ સેશનનો સ્ટાર પર્ફોર્મર નિફ્ટી રહ્યો છે, જે 2023માં પ્રથમ વખત 18,700નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે.

MARKET-HDNEWS

નિફ્ટી 123 પોઈન્ટના વધારા સાથે 18,723 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સમાં 342 પોઈન્ટનો વધારો થયો છે અને 63000ના આંકને પાર કરીને 63,137 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

આ પણ વાંચો: શાંત અને સુંદર ગણાતા મણિપુરમાં કેમ હિંસા ભડકી?

 

Back to top button