ફોટો સ્ટોરી

નમ્રતા મલ્લાનો બિકીનીમાં સ્વેગ, ચાહકોએ કહ્યું: આગ લગાવી યાર…

Text To Speech

 

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક નમ્રતા મલ્લા દિવસેને દિવસે સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. નમ્રતા મલ્લાએ ભોજપુરી સિનેમાથી કન્નડ ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો છે. નમ્રતા મલ્લાની મોસ્ટ અવેટેડ કન્નડ ફિલ્મ શિવ 143 રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં નમ્રતા પોતાની કિલર સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી રહી છે. આ સિવાય તેનો લુક પણ એકદમ અલગ અને સ્ટાઇલિશ લાગે છે.હાલમાં જ અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં તે બિકીનીમાં અદભૂત લાગી રહી છે

Back to top button